અંબાજી હોસ્પિટલ એ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે

અંબાજી, બનાસકાંઠા જિલ્લાના પછાત ગણાતા એવા દાંતા તાલુકો આ દાંતા તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ જાણે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ હોસ્પિટલ એ અનેક વાર ચર્ચામાં રહી છે. આ હોસ્પિટલ વિશે અવાર નવાર મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોય છે અને અનેકવાર કોઈ ને કોઈ કારણો ને લઈ આ હોસ્પિટલ લોકમુખે ચર્ચામાં રહેતી હોય છે ત્યારે તાજેતરમાં જ એક મેસેજ પણ વાયરલ થયો હતો. જેમાં ઉલ્લેખ હતો કે કુતરા કરડવા ની રસી હોસ્પિટલમાં નથી અને દર્દીઓને પાલનપુર રિફર કરવામાં આવે છે. … Continue reading અંબાજી હોસ્પિટલ એ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે